Khel Mahakumbh-2017: Rifle/ Pistol Shooting Competition
Khel Mahakumbh-2017 for Rifle/Pistol Shooting Competition will be held at The Ahmedabad Military & Rifle Training Association during 3rd to 10th November, 2017 organized by Gujarat State Rifle Association.
- Please check your Cmpetitor Number in List.
- You can participant in maximum two events only.
- If you have applied more then two event, select two events and inform to co-ordinator while collecting your competitor card.
Competitor List : DOWNLOAD
Khel Mahakumbh-2017 Competition Result : DOWNLOAD
અગત્યની સૂચનાઓ :
1. ઓનલાઇન યુ.આઈ.ડી. નંબર વાળા સ્પર્ધકોને જ ભાગ લેવા દેવામાં આવશે
2. ટીમના દરેક ખેલાડીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશનની પહોંચ ઉપર ફોટો ચોંટાડી ફરજીયાત સાથે લાવવાની રહેશે
3. સ્પર્ધા સ્થળે શિસ્તબધ્ધ રીતે વર્તવાનું રહેશે, અશિસ્ત કરનાર વ્યક્તિને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે।
4. ખેલાડીઓએ કિંમતી સમાન સાથે લાવવો નહિ.
5. ભાગ લેનાર ખેલાડીઓના જન્મ તારીખ / રહેઠાણના જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે।
6. અંડર 14, અંડર 17 આ બંને કેટેગરી માં ફોટા સાથેનું બોનાફાઈડ સર્ટિફિકેટ આચાર્યશ્રીનો સહી સિક્કા કરી લાવવાનું રહેશે
7. ઓપન એજ ગ્રુપ માં સરકાર માન્ય ફોટો આઈ ડી પ્રુફ લાવવાનું રહેશે
8. એસ.જી.એફ.આઈ. માં ભાગ લેનાર ખેલાડીઓએ (અંડર 14, અંડર 17) પોતાની મેચ તથા કોમ્પિટિટર નંબર કોમ્પિટિટર કાર્ડ કલેક્ટ કરતા સમયે કોઓર્ડીનેટરને જણાવી નામ નોંધાવી દેવાનું રહેશે
Wednesday, November 1, 2017
khelmahakumbh-2017-rifle-pistol-shooting-competition
Tags
# Competition
About Unknown
Associated with Gujarat State Rifle Association and The Ahmedabad Military and Rifle Training Association - RIFLE CLUB.
Competition
Labels:
Competition
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Please write your comment or suggestion to make this site batter.